This property is located in a peaceful area near Surat, perfect for relaxing weekends or private gatherings. Surrounded by nature and just a short drive from the city, it offers a calm and spacious atmosphere ideal for family getaways or celebrations.
આ પ્રોપર્ટી સુરત નજીક એક શાંત અને હરિયાળી જગ્યાએ આવેલ છે, જ્યાં તમે તમારા પરિવાર અથવા મિત્રોની સાથે શાંતિભર્યા ક્ષણો ગુજારી શકો છો. શહેરથી થોડે દૂર હોવા છતાં અહીં સુવિધાઓની ઉપલબ્ધતા સાથે આરામદાયક અને પ્રસન્ન વાતાવરણ મળે છે.
Castillo The Villa, Gay Pagla, moje karjan gam, Ghala, Gujarat 394155, Surat